VIDEO / રવિન્દ્ર જાડેજાએ સાસણ-ગીરમાં રાત્રે રસ્તા પર જતા સિંહનો વીડિયો કર્યો શૅર, થયો જોરદાર વાયરલ

cricketer ravindra jadeja enjoying holiday sasan gir lions video

એક તરફ જ્યાં ટીમ ઇન્ડિયા ચેન્નઈમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝની પહેલી મેચ રમી રહ્યું છે ત્યારે બીજી તરફ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સિંહો વચ્ચે રજા માણી રહ્યા છે. તેમણે સાસણગીરનો એક વીડિયો શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ