અનુરોધ / લમ્પી વાયરસને ડામવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કરી અપીલ, કહ્યું આ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરો

Cricketer Ravindra Jadeja appeals to fight Lumpy virus use Ayurvedic medicine

લમ્પી વાયરસને લઈને ગાયોના ટપોટપ મોત થઇ રહ્યા છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ વીડિયો બનાવી ગુરૂ લાલબાપુએ બનાવેલી દવાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ