એવોર્ડ / ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, પૂનમ યાદવ સહિત 19 ખેલાડીઓને મળશે અર્જૂન એવૉર્ડ

cricketer Ravindra Jadeja among 19 sportspersons nominated for Arjuna Awards

પૈરાએથલીટ દીપા મલિક અને પહેલવાન બજરંગ પૂનિયાને આ વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સહિત 19 ખેલાડિઓને અર્જૂન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ