આજીજી / 'પ્લીઝ...અફઘાનીઓને મોતને ઘાટ ઉતારવાનું બંધ કરો', કાબૂલ બ્લાસ્ટ બાદ રાશિદ ખાનની ભાવુક અપીલ

 Cricketer Rashid Khan’s appeal after Kabul airport attack

અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ વણસી રહી છે અને બંદૂકના દમ પર તાલિબાનીઓએ દેશ પર કબ્જો કરી લીધો છે. તે વચ્ચે ગુરુવારે કાબૂલ ઍરપોર્ટ પર બ્લાસ્ટ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ