ક્રિકેટ / ટીમ ઈન્ડિયાના યંગ ક્રિકેટર પૃથ્વી શોને BCCIએ કર્યો સસ્પેન્ડ

cricketer prithvi shaw suspended for eight months for failing dope test

ભારતના પ્રતિભાશાળી ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયો છે. ડોપિંગ ટેસ્ટમાં ફેલ થવાને કારણે પૃથ્વી શૉ પર ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી 8 મહીના માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ