બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

VTV / Cricketer Prithvi Shaw selfie controversy

સેલ્ફી વિવાદ / ક્રિકેટર પૃથ્વી શૉ આ શું કરી બેઠો? સપના ગિલે બિભત્સ આરોપ લગાવીને મચાવી સનસનાટી, શું બન્યું કહી સંભળાવ્યું

Hiralal

Last Updated: 08:36 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર સપના ગિલે એક સનસનીખેજ આરોપ લગાવીને પૃથ્વી શૉનીની મુશ્કેલી વધારી દીધી છે.

  • સપના ગિલ અને ક્રિકેટર પૃથ્વી શો વચ્ચેના વિવાદમાં નવો ફણગો
  • સપના ગિલે પૃથ્વી પર લગાવ્યો પ્રાઈવેટ આરોપ
  • કહ્યું ક્રિકેટરે મારા પ્રાઈવેટ પાર્ટનો સ્પર્શ કરવાનો કર્યો પ્રયાસ 

મુંબઈમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની સાથે કથિત દુર્વ્યવહાર કેસમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર સપના ગિલે એક સનસનીખેજ આરોપ લગાવીને પૃથ્વી શૉનીની મુશ્કેલી વધારી દીધી છે. સપના ગિલે કહ્યું કે અમે કોઈને માર માર્યો નહોતો કે કોઈની પાસે પૈસા પણ માગ્યા નહોતા. તેમણે (પૃથ્વી અને તેના મિત્રો) અમારી સામે ખોટા આરોપ મૂક્યા. મેં કંઈ તેમને સેલ્ફીનું પૂછ્યું નહોતું. અમે અમારી રીતે મૌજમસ્તી કરી રહ્યાં હતા તેથી મારા મિત્રે વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો. મેં જોયું કે તેઓ મારા મિત્રને માર મારી રહ્યાં હતા. 

પૃથ્વી શોએ મારા પ્રાઈવેટ પાર્ટનો સ્પર્શ કર્યો 
સપના ગીલે કહ્યું કે મેં ત્યાં જઈને પૃથ્વી અને તેના મિત્રોને અટકાવ્યાં હતા. આ ઘટનાના પુરાવા તરીકે મારો મિત્રે વીડિયો બનાવવાનું શરુ કર્યું હતું.  તેમણે મને બેસબોલ વડે માર માર્યો, એક બે બે લોકોએ મને પણ માર માર્યો અને મારા પ્રાઈવેટ પાર્ટનો સ્પર્શ કર્યો. 

શું બની હતી ઘટના
ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉની સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવા અને તેમની કાર પર બેસબોલ બેટથી હુમલો કરવાના મામલામાં સપના ગિલ અને ત્રણ અન્ય આરોપીઓને સોમવારે મુંબઈથી એક સ્થાનીક કોર્ટે જામીન આપી છે. જામીન પર બહાર આવતા જ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સપના ગિલે મોટુ પગલું ભર્યું છે. જેનાથી પૃથ્વી શૉની મુશ્કેલીઓ વધી શકે છે.  

સપનાએ દાખલ કરી ફરિયાદ 
માહિતી અનુસાર જામીન પર બહાર આવ્યા બાદ સપના ગિલે ક્રિકેટર પૃથ્વી શૉ અને તેમના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સપનાને આ ફરિયાદ મુંબઈના એરપોર્ટ પોલિસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. સપનાએ આ ફરિયાદ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. આ ફરિયાદમાં પૃથ્વી અને તેમના મિત્રો પર પહેલા ઝગડો કરવા ઉશ્કેરવા, મારામારી કરવા સહિત ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે. સપના ગિલે કલમ 154, 326 ए, 326 બી, 354, 354 બી, 370, 370 એ, 376 ડીબી, 376 ઈ, 509 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Cricketer Prithvi Shaw selfie controversy Prithvi Shaw selfie controversy sapna gill પૃથ્વી શો સપના ગિલ Cricketer Prithvi Shaw selfie controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ