લવ સ્ટોરી / અડધી રાત્રે આખી ટીમની સામે પંખૂડીને મેં કર્યું પ્રપોઝ, શું તું મારી સાથે લગ્ન કરીશ?: કૃણાલ પંડ્યા

cricketer krunal pandya propose pankhuri after mumbai indians win

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ભલે પોતાના ભાઈ હાર્દિક પંડ્યા પછી ટીમમાં જગ્યા બનાવી હોય, પરંતુ તેમણે ખુદને સારા ક્રિકેટર તરીકે સાબિત કર્યા છે. કૃણાલને માટે ભારતીય ટીમમાં એન્ટ્રી લેવાનો રસ્તો 2017 માં થયેલી IPL બાદ ખુલ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સ આ સીઝન જીત્યું હતું અને ફાઇનલમાં કૃણાલ મેન ઓફ ધ મેચ બન્યા હતા. આજ દિવસે તેમને પોતાની જીવનસાથીને પસંદ કરીને ગર્લફ્રેન્ડ પાંખુડીને પ્રપોઝ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ