લક્ઝરી ઘડિયાળ / દુબઈથી પરત ફરેલા હાર્દિક પંડ્યાની 5 કરોડની 2 ઘડિયાળ કસ્ટમ વિભાગે કરી જપ્ત, જાણો શા માટે થઇ કાર્યવાહી

Cricketer Hardik Pandya watches worth Rs 5 crore seized airport customs officials

ક્રિકેટર હાર્દિક પંડ્યાની 5 કરોડની 2 ઘડિયાળોને કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધી છે. હાર્દિક પંડ્યાની પાસે આ ઘડીયાળના ઇનવૉઇસ નહતા અને ન તો તેમણે ઘડિયાળોને તેમણે ડિક્લેયર કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ