ક્રિકેટ / ક્રિકેટર હાર્દિક પંડ્યા આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ, જોઈને તમે પણ થઈ જશો બોલ્ડ

cricketer hardik pandya dating actress natasha stankovic

લાગે છે ક્રિકેટર હાર્દિક પંડ્યાની જિંદગીમાં એકવાર ફરી પ્રેમનું આગમન થયું છે. સ્પોટબોયની ખબર મુજબ હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિકને ડેટ કરી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ