દુ:ખદ / ભારતીય ક્રિકેટને ફટકો, મૅચમાં બોલ વાગતાં નવોદિત ખેલાડીનું થયું મોત

cricketer dies after getting hit by ball during a match in Baramulla

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં એક મેચ દરમિયાન ગરદન પર બોલ વાગ્યા બાદ ગુરુવારે એક ક્રિકેટરનું અવસાન થયું હતું. પોલીસે કહ્યું કે ઉત્તર કાશ્મીરના બારમુલ્લા જિલ્લામાં રહેતા જહાંગીર અહમદ વાર અનંતનાગમાં ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વારે સુરક્ષાના તમામ સાધનો પહેર્યા હતા, તેમ છતાં દડો વાગતા તે બેભાન બની ગયો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ