ચૂંટણી / ગુજરાતમાં જુઓ કયા સેલેબ્રિટેઝે ક્યાંથી કર્યુ મતદાન?

Cricketer Cheteshwar Pujara voted in Rajkot

આજે રાજ્યની 26 લોકસભાની બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. સાથે ગુજરાત વિધાનસભાની 4 બેઠકોનું પણ મતદાન થઇ રહ્યું છે. ઉમેદવારોની સાથે સાથે સૌરાષ્ટ્રમાં સેલિબ્રિટીઝ પણ મતદાન કરતાં જોવા મળી રહ્યાં છે. જોઇએ આ વિશેષ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ