ક્રિકેટ / રેલવે સ્ટેશન પરથી બેગ ગાયબ થતા ઇંગ્લેન્ડના ફેમસ ક્રિકેટરનું ચોંકાવનારું ટ્વિટ, કહ્યું 'જેને પણ મારી બેગ...'

cricketer Ben Stokes bag was lost in London Anger unleashed on social media against the thief

ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સનુ બેગ લંડનના કિંગ્સ ક્રોસ ટ્રેનથી ચોરી થઈ ગયું છે. IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતની તૈયારી કરી રહેલા સ્ટોક્સે તેના બાદ ગુસ્સામાં સોશિયલ મીડિયા પર ચોરને શાપ આપ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ