WC 2019 / મેચ પહેલા કોહલીને મળી આ ખાસ ભેટ, જોઇને થઇ ગયો ભાવુક

cricket virat kohli happy to receive the indian soil as he aims world cup glory

ભારતીય ટીમે પાંચ જૂને જીતની સાથે વર્લ્ડ કપની શરૂઆત કરી હતી. આજે ભારત અને ઑસ્ટ્રેલિયા આમને સામને છે. ત્યારે આજે મેચ પહેલા કોહલીને એક એવી ભેટ મળી છે જે જોઇને તે ભાવુક થઇ ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ