VIDEO / કેપ્ટન હોય તો આવો! પોતાની ટીમના ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે શું કર્યું જુઓ!

Cricket viral video of virat kohli and team chearing bowlers during ind vs sa captown testn

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની આક્રમકતા માટે જાણીતો છે, સાઉથ આફ્રિકા સામેની મેચના બીજા દિવસે વિરાટે તેના આ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ