ક્રિકેટ / VIDEO: સૌરાષ્ટ્રના ભવ્ય વિજય બાદ જયદેવ ઉનડકટે મેદાન પર જ કર્યું એવું કે જોઈને તમે પણ થઈ જશો ઈમોશનલ

cricket vijay hazare trophy final jaydev unadkat emotional after winning the match

સૌરાષ્ટ્રએ મહારાષ્ટ્રને 5 વિકેટથી હરાવીને વિજય હજારે ટ્રોફી પોતાના નામ કરી છે. શેલ્ડન જેક્સનનાં શાનદાર શતકને કારણે સૌરાષ્ટ્રએ આ ઉપલ્બ્ધી મેળવી છે. સૌરાષ્ટ્રનાં કેપ્ટન જયદેવ ઉનાદકટ જીત મેળવ્યા બાદ મેદાન પર ભાવુક થતાં દેખાયાં હતાં.

Loading...