ઐતિહાસિક / ગાંધીનગરમાં ધારાસભ્યોની ક્રિકેટ મેચ શરૂ, CM ભૂપેન્દ્ર પટેલે પણ અજમાવ્યો બોલિંગ અને બેટિંગ પર હાથ, જુઓ VIDEO

Cricket tournament of MLAs starts today

ગાંધીનગર ખાતે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્યોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 28 માર્ચે રમાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ