ક્રિકેટ / બ્રાયન લારાના ઘરે કંઇક આ રીતે મસ્તી કરતા નજરે પડ્યા ટીમ ઇન્ડિયાના ખેલાડી, જુઓ PHOTOS

cricket team india cricketers rohit sharma shikhar dhawan and kl rahul among others were hosted for a dinner by brian lara

ભારત અને વેસ્ટઇન્ડિઝ એ વચ્ચે આજે એટલે કે 17 ઓગસ્ટથી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ શરૂ થઇ રહી છે. આ પહેલા ટીમ ઇન્ડિયા પાર્ટીના મૂડમાં નજરે પડી. વાત એમ છે કે વેસ્ટઇન્ડિઝના મહાન ખેલાડી બ્રાયન લારાએ ગુરુવારે ડિનર માટે ટીમ ઇન્ડિયાને પોતાના ઘરે આમંત્રિત કરી હતી. આ પાર્ટીમાં વિન્ડીઝ ટીમના ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ