બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:02 PM, 3 August 2024
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શુક્રવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ODI મેચ ટાઈ રહી હતી. ટીમ ઈન્ડિયા આ મેચમાં ખૂબ જ સરળતાથી જીતી શકી હોત, પરંતુ એક ખેલાડીના ફ્લોપ શોના કારણે તે થઈ શક્યું નહીં. ટાઈ મેચમાં પણ આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો વિલન બન્યો હતો.પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 230 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાના સ્પિનરોની સામે આખી ભારતીય ટીમ 47.5 ઓવરમાં 230 રન પર જ સિમિત થઈ ગઈ હતી, જેના કારણે મેચ ટાઈ રહી હતી. આવો એક નજર કરીએ કયા ખેલાડીના કારણે ભારતે મેચ જીતવાની તક ગુમાવી.
ADVERTISEMENT
ક્રિકેટર શુભમન ગિલ ટાઇ મેચમાં વિલન
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ટાઇ મેચ મેં ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટા વિલન બની ગયા.પહેલાની વાત કરવામાં આવે તો શુભન ગિલએ બોલિંગમાં ભારતીય ટીમનું નુકસાન કરાવ્યું અને ત્યાર બાદ બેટિંગમાં પણ તેમના ખેલથી ટિમને નારાજ કર્યા છે.શુભમન ગિલએ શ્રીલંકાની ઇનિંગ્સમાં 32મી ઓવરમાં ઓફ બ્રેક બોલિંગ કરી હતી. શુભમન ગિલની આ બિનઅનુભવી બોલિંગના લિધે શ્રીલંકાની ટીમ દ્વારા 14 રન લૂટી લીધા હતા.જો શુભમન ગિલની જગ્યા પર કોઇ અનુભવી બોલરે આ ઓવર રમી હોત તો આ મેચ ટાઇ ના થઇ હોત.આ નાની ભૂલના લિધે આખી ટીમ ઇંડિયાને ભારી પડી છે અને અંતમાં ફક્ત એક રનના લિધે આ મેચ ટાઇ થઇ ગઇ હતી
ફ્લોપ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા ડૂબી
શુભમન ગિલે ફક્ત બોલિંગથી નહિં પરંતુ બેટિંગથી પણ ટીમ ઇંડિયાની નાવડી ડૂબાડી છે.કારણ કે ટીમ ઇન્ડિયાને 50 ઓવરમાં લગભગ 231 રનનો ટારગેટ હતો.જો કે કેપ્ટન રોહિત શર્મા દ્વારા તાબડતોડ બોલિંગ કરવામાં આવી હતી.અને બેટિંગમાં પણ ચોગ્ગા અને છગ્ગાનું વરસાદ કરીને પોતાના ફેનનું દિલ જતિ લિધુ હતું.બીજી તરફ શુભમન ગિલ ક્રિઝ પર વિચલિત જોવા મળ્યો.શુભમન ગિલે 16 રન બનાવવા માટે 35 બોલ બગાડ્યા હતા અને બાદમાં તે આઉટ થતા પરત ફર્યો હતો..શુભમન ગિલ કુસલ મેન્ડિસના હાથે દુનિત વેલાલાગે કેચ આઉટ થયો હતો.શુભમન ગિલ દ્વારા તેમના પ્રદર્શનમાં ફક્ત 2 જ ચોગ્ગા લગાવી શક્યા છે.શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્મા જોડે એક સારી પાર્ટનરશિપ કરવાની હતી.પરંતુ તેમણે ખુબ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું.
પોતાના પ્રદર્શનની કિંમત સમજવી જોઇએ
શુભમન ગિલને તાજેતરમાં જ ભારતના વનડે અને ટી20માં વાઇસ કેપ્ટન બનાવ્યા હતા.તો આવામાં શુભમન ગિલે પોતાની જવાબદારી અને પ્રદર્શનની કીમત સમજવી જોઇએ.પહેલી મેચ ટાઇ થવાના કારમે માત્ર આ સીરીઝ હવે ODI મેચની થઇ ગઇ.જો ભારતએ આ વનડે મેચમાં શ્રીલંકાને હાર આપવી હોય તે કોઇ પણ પરિસ્થિતિમાં આગળની બંને વનડે મેચ જીતવી પડશે.ભારત અને શ્રીલંકાની વચ્ચે બીજી વનડે મેચ 4 ઓગસ્ટ અને 3 મેચ 7 ઓગસ્ટના રમાઇ રહી છે.આ બંને મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. શુભમન ગિલે ભારત માટે 45 ODI મેચોમાં 60.18ની એવરેજથી રન બનાવ્યા છે.જો કે વનડે મેચમાં શુભમન ગીલનું જબરદસ્ત પ્રદર્શન 208 રનનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.