ક્રિકેટ / 'કોહલીએ સિલેક્ટર્સને કહી દીધું...', વિરાટની ટીમમાં વાપસીને લઈને મોટા અપડેટ

cricket star virat kohli talk to selectors and came back to team india asia cup

વિરાટ કોહલીની લેટેસ્ટ અપડેટ શું છે અને તે ક્યારે પરત ફરશે તે સવાલ દરેકના મનમાં છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પણ ભાગ ન લેનાર હવે એશિયા કપથી મેદાન પર પરત ફરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ