સુરક્ષા / મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, 2 દિગ્ગજ ખેલાડીઓની સુરક્ષા હટાવી અને આદિત્ય ઠાકરેની વધારી

cricket sachin tendulkar sunil gavaskar x-category security withdraw by maharashtra government

વર્લ્ડ ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓમાં જાણીતા સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારની સુરક્ષા નક્કી કરનારી કમિટિએ મંગળવારે મોટો નિર્ણય લીધો છે અને 45 લોકોની સુરક્ષામાં બદલાવ લાવ્યો છે. તેમાં સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરનું નામ પણ સામેલ છે. કમિટીએ 97 નામી નેતાઓ, કલાકારો અને ખેલાડીઓની સુરક્ષાની સમીક્ષા કરી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ