T20 World Cup / ક્રિકેટ / T-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને શાનદાર જીત અપાવવા રોહિત શર્માએ શોધ્યો વિસ્ફોટક ખેલાડી, આ વખતે ભારતની ટ્રોફી કન્ફર્મ!

Cricket / Rohit Sharma finds an explosive player to give Team India a great win in the T-20 World Cup, this time India's...

કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાઈ રહેલી T20 વર્લ્ડ કપ 2022 મેચ દરમ્યાન ટીમ ઈંડિયા માટે એક મજબૂત ખેલાડી શોધી કાઢ્યો છે. આ વખતે ભારતને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને જ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ