લોકડાઉન / લોકડાઉનમાં મંજૂરી વિના બજારમાં નીકળ્યો આ ક્રિકેટર, પોલીસે કાપ્યું ચલાણ

Cricket rishi dhawan vehicle challanned for breaking curfew rule in mandi by police

હાલ સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. ત્યારે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં કર્ફ્યૂમાં છૂટ દરમિયાન ગાડી લઈને માર્કેટમાં જવું ભારતીય ક્રિકેટર ઋષિ ધવનને ભારે પડ્યું છે. મંડીના ગાંધી ચોકમાં પોલીસને તપાસ બાદ એક લક્ઝરી કારનું ચલાણ કાપ્યું છે. તેની પાસે ગાડી લાવવાની મંજૂરી નહોતી. જેથી ડીએમના આદેશનો ભંગ કરવા પર ગાડીચાલકને 500 રુપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ