ક્રિકેટ / ઋષભ પંતે એક શાર્પ બાઉન્ડ્રી ફટકારતાં રોષે ભરાયો બેન સ્ટોક્સ, ગુસ્સામાં મેદાન પર કરી આવી હરકત 

cricket-rishabh-pant-hit-a-sharp-boundary-angry-ben-stokes-did-this-act-on-the-field

ઋષભ પંતની આ બાઉન્ડ્રીથી સ્ટોક્સ રોષે ભરાઈ ગયો હતો અને જ્યારે તે તેના પછીનો બોલ નાખવા માટે આગળ વધ્યો ત્યારે બોલ તેના હાથથી લપસી ગયો અને આ બોલને જોરથી નિરાશામાં લાત મારી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ