ક્રિકેટ / IPLમાં કરોડપતિ છે આ ત્રણ ખેલાડીઓ, એક સીઝનમાં મળે છે અધધધ... રૂપિયા

cricket news : rohit sharma ms dhoni ipl salary is 15 and virat kohli gets 17 crore from rcb for 1 season

બધી જ ટીમોએ હરાજીમાં ઉત્તમ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા માટે કમર કસી લીધી છે. પરંતુ શું તમને ખબર છે કે ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કેટલા રૂપિયા મળે છે. મુંબઈ ઇન્ડિયન્સનાં રોહિત શર્મા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં વિરાટ કોહલીને તેમની ફ્રેન્ચાઈઝી કેટલાં રૂપિયા આપે છે. ઉલ્લેખનીય છે કે એમએસ ધોની, .રોહિત શર્મા અને વિરાટ કોહલીને સૌથી વધારે રૂપિયા આપવામાં આવે છે. આ ખેલાડીઓને એટલાં રૂપિયા આપવામાં આવે છે કે અન્ય કોઈ ખેલાડી તેમની આસપાસ પણ ફરકતાં નથી.આ જાણકારી ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સાર્વજનિક કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ