બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 8 સ્ટાર મહિલા ક્રિકેટર્સે છોકરી સાથે કર્યા લગ્ન, વર્લ્ડ ચેમ્પિયનનું પણ લિસ્ટમાં નામ

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / 8 સ્ટાર મહિલા ક્રિકેટર્સે છોકરી સાથે કર્યા લગ્ન, વર્લ્ડ ચેમ્પિયનનું પણ લિસ્ટમાં નામ

Last Updated: 11:04 PM, 8 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કહેવાય છે કે જ્યારે પ્રેમ હોય છે ત્યારે લોકો કોઈ વાતની પરવા કરતા નથી. કદાચ એનું યોગ્ય ઉદાહરણ આ મહિલા ક્રિકેટરોએ આપ્યું છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટરોએ પુરુષ નહીં પણ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. જુઓ લિસ્ટ.

1/6

photoStories-logo

1. મેગન શટ

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર મેગન શટે ગર્લફ્રેન્ડ જેસ હોલિયોક સાથે લાંબા સમય સુધી સંબંધમાં રહેવા બાદ લગ્નનો નિર્ણય લીધો. વર્લ્ડ કપ ચેમ્પિયનનું ખિતાબ જીતેલી છે. શટ 91 વન ડેમાં 123 અને 114 ટી20 ઇન્ટરનેશનલમાં 140 વિકેટ લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. જેસ જોનાસેન

ઓસ્ટ્રેલિયાની જ એક અન્ય ખેલાડી જેસ જોનાસેને મહિલા મિત્ર સારાહ વિયર્ન સાથે લગ્ન કર્યા છે. જોનાસેને 6 ટેસ્ટમાં 7, 93 વન ડેમાં 141 અને 105 ટી20 ઇન્ટરનેશનલમાં 96 વિકેટ લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. રાચેલ હેન્સ

ઓસ્ટ્રેલીયાની દિગ્ગજ મહિલા ક્રિકેટર રાચેલ હેન્સે પોતાની ગર્લફ્રેન્ડ લીહ પોલ્ટનને જીવનસાથી પસંદ કરી છે. વર્ષ 2021માં બંને બાળકને પણ એડોપ્ટ કરીને પેરેન્ટ્સ બન્યા. પોલ્ટન પણ ક્રિકેટ રમે છે. હેન્સે 77 વન ડેમાં 2 સદી અને 19 અડધી સદીની મદદથી 2585 રન બનાવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. નતાલિયા સીવર

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર નતાલિયા સીવરે વર્ષ 2022માં સાથી ખેલાડી કેથરિન બ્રન્ટ સાથે લગ્ન કર્યા હતા. આ ખેલાડીએ 10 ટેસ્ટમાં 11 વિકેટ લીધા સિવાય એક સદી અને 4 અડધી સદીની મદદથી કુલ 649 રન બનાવ્યા. આ ફોર્મેટમાં 76 વિકેટો પણ લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. લિજેલ લી

સાઉથ આફ્રિકાની જબરજસ્ત ખેલાડી લિજેલ લીએ લાંબા સમય સુધી સંબંધમાં રહ્યા બાદ વર્ષ 2020માં તાજા ક્રોન્યેથી લગ્ન કર્યા. ક્રોન્યે પણ ક્રિકેટ રમે છે અને ઘરેલુ મેચ દરમિયાન બંનેના સંબંધો બંધાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. એલેક્સ બ્લેકવેલ

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ એલેક્સ બ્લેકવેલએ લિંસે એક્યુ સાથે રહેવાનું નક્કી કર્યું જ્યારે ન્યુઝીલેન્ડની એમી સુથરવેટે તેના સાથી ક્રિકેટર લી તા હુ હુ સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું. સાઉથ આફ્રિકાની કેપ્ટન ડેન નિકેર્કે મહિલા ખેલાડી મારિજાના કેપ સાથે લગ્ન કર્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

women cricketer married to girl women cricketer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ