દંડ / આ સ્ટાર ક્રિકેટરનું પણ કપાયું ચલાણ, એક વર્ષ સુધી નહીં ચલાવી શકે ગાડી

Cricket legend Shane Warne banned from driving for one year

ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પીનર શૅન વોર્ન ક્રિકેટની દુનિયાના બીજા સૌથી સફળ બોલર ગણવામાં આવી રહ્યા છે. વોર્ન પર એક વર્ષ સુધી ડ્રાઈવિંગ ન કરવા માટે પ્રતિબંધ લગાવાયો છે. સૂત્રોના આધારે વોર્ન પર આ પ્રતિબંધ 2 વર્ષમાં 6 વાર ગતિ ઉલ્લંધન કર્યા બાદ લગાવવામાં આવ્યો છે. તેઓએ પોતાની ભૂલનો સ્વીકાર પણ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ