મોટી જાહેરાત / કોહલીની મોટી જાહેરાત, T20 ટીમના કેપ્ટન પદેથી આપશે રાજીનામું, જુઓ ક્યારે

Cricket-Kohli to step down as India's T20 captain after World Cup

ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી છે. ઓક્ટોબર-નવેમ્બરમાં T-20 વર્લ્ડ કપ પૂરો થશે તે પછી કોહલી કેપ્ટનશીપ છોડી દેેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ