આયોજન / IPL 2022માં અમદાવાદની ટીમ પાક્કી? BCCIના કોષાધ્યક્ષે જુઓ શું કરી જાહેરાત

cricket ipl 2022 will surely have 10 teams this is last season with 8 franchises  bcci treasurer arun dhumal

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 સિઝન યુએઈમાં ફરીથી શરૂ થવાની છે. પરંતુ તેની સાથે 2022 સિઝનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ખજાનચી અરૂણ ધૂમલના જણાવ્યાં મુજબ, આગામી સિઝનમાં લીગમાં વધુ બે ફ્રેન્ચાઈઝીઓને જોડવાનું કામ ચાલી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ