IPL 2020 / કોરોના સંકટમાં આ વર્ષે બદલાશે IPL, જાણી લો આ નવા નિયમ

cricket ipl 2020 new rules to be seen in ipl this time due to coronavirus

IPL 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી થશે. આ ટૂર્નામેન્ટ ભારતમાં દર વર્ષે એપ્રિલ મે મહિનામાં રમાય છે. પરંતુ કોરોનાના કારણે આ વર્ષે ટૂર્નામેન્ટમાં આ વર્ષે કોઈ મોટા બદલાવ આવી શકે છે. કોરોનાના કારણે આ વર્ષે IPL 2020 કેન્સલ થાય તેવી શક્યતા હતી પરંતુ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલે મુસબીતો બાદ તેને લીલી ઝંડી આપી છે. આ સાથે જ કેટલાક નવા નિયમો બનાવ્યા છે જેને જાણવા જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ