લાલ 'નિ'શાન

IND vs AUS / બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ખંઢેરીમાં મેળવી જીત

cricket india vs australia 2nd odi rajkot khandheri stadium india won

રાજકોટમાં ભારતીય ટીમે રંગ રાખ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝના બીજો મુકાબલો જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવી ભવ્ય વિજય મેળવ્યો છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં મુકાબલો રમાયો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ