GOOD NEWS / ICCના T-20 ઈંટરનેશનલ રેંકીંગમાં ભારત નંબર-1, જોઈ લો ટોપ 10 રેંકીંગવાળી ટીમનું લિસ્ટ

cricket india reached the top icc t20i ranking

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આજે ટી 20 ઈંટરનેશનલ ટીમોનું વાર્ષિંક રેંક જાહેર કર્યું છે. ICC દ્વારા જાહેર કરવામા આવેલા તાજેતરના રેંકીંગમાં ભારતીય ટીમ ટી 20ના ટોચના સ્થાન પર પહોંચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ