WC 2019 / Video: 'કિંગ કોહલી' ની સામે હાથ જોડવા મજબૂર થયો આ પાકિસ્તાનનો ખેલાડી

cricket imad wasims gesture towards virat kohli during india vs pakistan match

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાકિસ્તાનના બોલર ઇમાદ વસીમની બોલ પર શૉટ મારીને રન લેવા માટે દોડ્યો. એ દરમિયાન જ્યારે વિરાટ અડધી ક્રિઝ પર પહોંચ્યો તો બોલર ઇમાદ વસીમ એને હાથ જોડતો જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ