દુઃખદ / ભારતીય ટીમના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર પાટીલે ઊંઘમાં જ દુનિયાને કહી દીધું અલવિદા, ક્રિકેટ જગતમાં શોક

Cricket Former India player cccdead

ભારતીય ક્રિકેટ જગતમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર સદાશિવ રાવે દુનિયાને અલવિદા કહી દીધું છે. પૂર્વ ક્રિકેટર સદાશિવ રાવજી પાટિલનું મંગળવારે કોલ્હાપુર સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થઈ ગયું. તેઓ 86 વર્ષના હતા અને તેમના પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x