VIDEO / ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના કંગાળ પ્રદર્શન પર ફેન્સ થયાં અત્યંત નિરાશ, વીડિયો થયો વાયરલ

cricket fans disappointed after seeing poor batting of pakistan

પાકિસ્તાન વિરુદ્ધ સીરિઝની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની સારી એવી લીડ મેળવી લીધી હતી. કરાંચીમાં રમાઈ રહેલા આ મેચમાં પાકિસ્તાની બેટ્સમેનોએ કંગાળ પ્રદર્શન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ