Sports / હવે ક્રિકેટમાં પણ ‘વર્ક ફ્રોમ હોમ’? ઇરફાન પઠાણે કહી આ વાત

cricket commentary work from home

કોરોના વાઇરસને કારણે આ વખતે UAE ખાતે યોજાઈ રહેલી IPLમાં ઘણું નવું જોવા મળશે, સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય. કદાચ ચોગ્ગા-છોગ્ગા પર ચીયરલિડર્સનો ડાન્સ પણ જોવા નહીં મળે અને હવે એવા સમાચાર મળી રહ્યા છે કે TV પર તમે જે કોમેન્ટ્રી સાંભળશો એ પણ સ્ટેડિયમમાંના કોમેન્ટ્રી બોક્સમાંથી નહીં, પરંતુ 'વર્ક ફ્રોમ હોમ'ના અંદાજમાં સાંભળવા મળશે. આ વખતે IPL સાથે જોડાયેલા મોટા ભાગના કોમેન્ટ્રેટર પોતપોતાના ઘેરથી 'વર્ચ્યુઅલ  કોમેન્ટ્રી' કરશે. સ્ટાર સ્પોર્ટ્સે તાજેતરમાં જ આ પ્રયોગ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી 3-ટી મેચમાં કર્યો હતો, જે સંપૂર્ણપણે સફળ  રહ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ