કચ્છ / ક્રિક બોર્ડર નજીક મળેલ ત્રણ શંકાસ્પદ પેકેટમાંથી નિકળ્યું 15 કરોડનું ડ્રગ્સ

creek area of kutch drugs SOG coast guard

ક્રિક બોર્ડર નજીક મળેલ ત્રણ શંકાસ્પદ પેકેટ ડ્રગ્સના હોવાનું સામે આવ્યું છે. લખપતના મેડીગામ નજીકથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતાં. સમુદ્રી બેટમાંથી મળેલા પેકેટ્સ ડ્રગ્સના હોવાનું સામે આવ્યું છે. 15 કરોડના ડ્રગ્સના પેકેટ્સ કોસ્ટગાર્ડે કબજે કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ