તમારા કામનું / ગ્રાહકોને રાહત! 1 જુલાઈથી બદલાઈ જશે ક્રેડિટ કાર્ડના આ 5 મોટા નિયમો, તમારા માટે જાણી લેવા જરૂરી

credit card rule change from july 1

કોઈ પણ બેન્ક અથવા ક્રેડિટ કંપની પોતાની મરજીથી કોઈ ગ્રાહકને ક્રેડિટ કાર્ટ ન આપી શકે. જો ગ્રાહકની સહમતિ વગર કોઈ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવે છે તો આ કાર્ડને અપગ્રેડ કરવામાં આવે છે અને તે નિયમનોનું ઉલ્લંધન માનવામાં આવે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ