તમારા કામનું / શું તમને ક્રેડિટ કાર્ડ બિલ પર પણ મળશે વ્યાજ માફીનો લાભ? સરકારે આપી સંપૂર્ણ જાણકારી

credit card dues what the waiver of interest on interest means for you

તહેવારની સિઝનમાં કેન્દ્ર સરકારે 2 કરોડ સુધીના લોન પર વ્યાજ પર વ્યાજ માફ કરવાની જાહેરાત કરી છે. આમાં લોન મોરેટોરિયમ લાભ લેવા અથવા ન લેવાથી કોઈ ફર્ક નથી પડતો. સરકારની આ સ્કિમનો લાભ તમામ લોકન લેનારાઓને મળશે. એક અંદાજ મુજબ આનાથી સરકારન ખજાનામાંથી લગભગ 6500 કરોડનું ભારણ વધ્યું છે. આમાં 1 માર્ચથી લઈને 31 ઓગસ્ટ 2020ની વચ્ચે કાર્ડથી માંડીને અનેક લોન અકાઉન્ટનો સમાવેશ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ