ના હોય / 10 કરોડ ભારતીયોનો Credit અને Debit કાર્ડના ડેટા લીક, જાણો કોણ જવાબદાર

Credit and debit card data leaks of 100 million Indians

સાયબર સુરક્ષા મામલામાં એક સ્વતંત્ર શોધકર્તા રાજશેખર રાજહરિયાએ રવિવારે દાવો કર્યો છે કે દેશના 10 કરોડ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધારકોના ડેટા ડાર્ક વેબ પર વેચવામાં આવી રહ્યાં છે. તેમના અનુસાર બેંગ્લોર સ્થિત ડિજીટલ પેમેન્ટ્સ ગેટ વે જસપેના સર્વર પરથી આ ડેટા લીક થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ