નિવેદન / પાકિસ્તાનમાં જ છે દાઉદ, ભારતીય વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો

Credible, verifiable information that Dawood Ibrahim is in Pakistan: MEA

દાઉદ ઇબ્રાહીમને મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દાઉદ અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, દાઉદ પાકિસ્તાનમાં જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ