કોણ બગાડી લેશે? / 'વડોદરાના વિકાસની ફાઈલો અધિકારીઑ દબાવીને બેઠા છે', ક્રેડાઈ પ્રમુખના આરોપથી ખળભળાટ

Credai Group President Mayank Patel makes big allegations against vuda officials and corporation officials

વડોદરામાં વુડાના અધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ ટીપી વિસ્તારની બિલ્ડરોની ફાઈલો મંજૂર કરવામાં 4થી 5 માસનો સમય લગાવી હેરાન કરી રહ્યા હોવાના આક્ષેપો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ