તમારા કામનું / Instagram અને Facebookથી આ રીતે કરો કમાણી! માર્ક ઝુકરબર્ગે પોસ્ટ શેર કરી પોતે જણાવી રીત

creators can earn money from instagram and facebook know how zuckerberg tips

માર્ક ઝુકરબર્ગે કહ્યું કે કંપની દરેક યોગ્ય ક્રિએટર્સ માટે 'Stars'નામના પોતાના ટિપિંગ ફિચર લઈન આવી રહ્યા છે જેથી વધારે લોકો પોતાની રીલ, લાઈવ અથવા VOD વીડિયો દ્વારા કમાણી શરૂ કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ