નાગરિકતા કાયદો / CAAના વિરોધ પ્રદર્શનોમાં પણ ક્રિએટિવિટી, યૂનિક મેસેજવાળા પોસ્ટર્સ સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે શૅર

creative placards and posters on display in caa protests

દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ પ્રદર્શન ચાલુ છે. દેશની રાજધાની સહિત કેટલીય જગ્યાઓ પર કલમ 144 લાગૂ કરવા છતા લોકો એકજુટ થઇ રહ્યા છે અને આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓનું માનવું છે કે, આ કાયદો ભેદભાવપૂર્ણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ