બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / રિટાયરમેન્ટનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો અપનાવજો આ ફોર્મ્યુલા, વૃદ્ધાવસ્થાએ પણ નહીં પડે રૂપિયાની તકલીફ
Last Updated: 12:39 PM, 24 May 2024
બધા લોકો પોતાના રિટાયરમેન્ટની પ્લાનિંગ કરતા જ હોય છે. તેના માટે તે પૈયાની સેવિંગ કરે છે. પરંતુ સવાલ એ છે કે પૈસા બચાવવાની શરૂઆત કેવી રીતે કરવામાં આવે. પૈસા બચાવવા માટે ઘણા ફોર્મુલા છે. જરૂરી છે કે આપણા માટે કયો ફોર્મૂલા બેસ્ટ છે તે જાણીએ. એક ફોર્મૂલા છે જે રિટારમેન્ટ ફંડ જમા કરવામાં મદદ કરે છે. 30-30-30-10 નિયમ તમને દર મહિને પોતાની કમાણીનો એક ભાગ બચાવવામાં મદદ કરશે.
ADVERTISEMENT
શું છે ફોર્મૂલા
ADVERTISEMENT
30-30-30-10 નિયમ તમને દર મહિને પોતાની કમાણીનો એક ભાગ બચાવવામાં મદદ કરશે. કોટક મહિંદ્રા બેંકના એક બ્લોક અનુસાર આ એક ટકા વધારે બજેટિંગ ટ્રિક છે જે વિવિધ જરૂરી કેટેગરીમાં ખર્ચ માટે એક સ્ટાન્ડર્ડ નક્કી કરે છે.
આ ફોર્મુલા હેઠળ તમારે પોતાની સેલેરીને બજેટ અનુસાર ચાર ભાગોમાં વહેચવાની રહેશે.
વધુ વાંચો: ડિહાઇડ્રેશનને દૂર કરીને શરીરને ઠંડુ કરી નાખે છે આ આયુર્વેદિક ઉપાય, બસ ફોલો કરો આ 4 ટિપ્સ
યોગ્ય જગ્યા પર કરો રોકાણ
અહીં તમે પોતાના રોકાણ અને બચત માટે વેતનના 30 ટકા ભાગ અલોટ કરો છો. માટે દર મહિને ઘણો મોટો ભાગ બચતમાં જઈ રહ્યો છે. જો તમે આ રકમને સાવધાની પૂર્વક એવી જગ્યા પર રોકાણ કરો જ્યાં સારૂ રિટર્ન મળે છે તો તમે સરળતાથી રિટાયરમેન્ટ માટે એક મોટુ ફંડ બનાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.