લોન્ચ / પૈસા આપ્યા વિના જ વસાવો Crayon Envy ઈલેક્ટ્રિક સ્કૂટર, 2 કલાકના સિંગલ ચાર્જમાં ચાલશે 70 કિમી

Crayon Envy Electric Scooter Launched In India

ભારતીય બજારોમાં ઈલેક્ટ્રિક સ્કૂટરોની માગ ઝડપથી વધી રહી છે. જેથી હવે આ ઈન્ડસ્ટ્રીમાં દિગ્ગજ વાહન ઉત્પાદક કંપનીઓની સાથે જ કેટલીક નવી સ્ટાર્ટઅપ કંપનીઓ પણ જોડાઈ રહી છે. હાલમાં જ દિલ્હીની એક સ્ટાર્ટઅપ કંપની Crayon Motorsએ તેનું ઈલેક્ટ્રિક સ્કૂટર Crayon Envy લોન્ચ કર્યું છે. આકર્ષક લુક અને દમદાર બેટરી પેક જેવા ફીચર્સ હોવાની સાથે જ તમે આ સ્કૂટરને પૈસા આપ્યા વિના જ ઘરે લઈ જઈ શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ