જાહેરનામું / દિવાળીમાં રાત્રે 10 વાગ્યા બાદ નહીં ફોડવાના ફટાકડા: ગુજરાતનાં આ જિલ્લામાં તંત્રનું ફરમાન

 Crackers not to be burst after 10 pm in Diwali

રાજકોટમાં ફટાકડા ફોડવાને લઈને અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા અધિક કલેક્ટરે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ