જાગો ગ્રાહક / બ્રાન્ડેડ કંપની છેતરપિંડી કરે તો આપણને નથી ખબર પડતીઃ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પર CR પાટીલનું નિવેદન

CR Patil's statement on National Consumer Day in navsari

ગ્રાહક સુરક્ષા ઉજ વણી કાર્યક્રમ દરમિયાન વ્યાપારીઓ ગ્રાહકોને કેવી રીતે છેતરે છે એ પણ દર્શાવાયું હતું. આ ઉપરાંત ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકો ઓનલાઈન ફરિયાદ અંગે અપાઈ માહિતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ