સુરત / આ તો ચાઇનીઝ માલ જેવું છે, ફસાઇ જશો...મફત પાણી અને રોજગારી મુદ્દે કેજરીવાલ પર CR પાટીલનાં પ્રહાર

CR Patil targets arvind Kejriwal for free water in gujarat

સુરતમાં આજે CMના હસ્તે ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટ ખાતે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાયું. દરમ્યાન CR પાટીલે મફત પાણી અને રોજગારી મુદ્દે કેજરીવાલને આડે હાથ લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ