ગાંધીનગર / ભાજપ ધારાસભ્ય દળની બેઠક પહેલા નિરીક્ષકોની કરાઈ નિમણૂંક, CR પાટીલે RSSના અગ્રણીઓ સાથે યોજી મોટી બેઠક

CR Patil held a big meeting with RSS leaders

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ RSSના હોદદ્દારો સાથે સી.આર.પાટીલે બેઠક કરી હતી. તો આવતીકાલે કમલમ ખાતે ભાજપની ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ માટે સાંસદોને પણ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ