નવસારી / યુપીમાં ફસાયેલા દક્ષિણ ગુજરાતના 9થી વધુ યુવકોને સાંસદ સી.આર પાટીલે છોડાવ્યા

CR Patil Engineer youths south Gujarat trapped UP

ગુજરાતના 15 એન્જિનિયર યુવકોને ઊંચા પગારની લાલચમાં ઉત્તરપ્રદેશની ફ્રોડ કંપનીમાં નવસારી સહિતના વલસાડ, કપરાડા, નર્મદા, વ્યારા સહિતના 15થી વધુ એન્જિનયર યુવકો ફસાયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ